Translate this page

English Arabic French German Greek Swahili Turkish

15 October 2025 / 22. Rabi-Uth-Thani 1447

ZCSS Gujarati

મરહુમ મુલ્લા અસગર સાહેબ ધ ઝૈનબીયા ચાઇલડ સપોનસરશીપ યોજના (ZCSS)

૧૯૮૧ મા શરૂઆત કર્યા.  આપણી સમાજના બચ્ચાઓ ને શાળા ની કેળવણી આપવા

એ બહુજ લાગણીઓવાળુ હતા.

બીબી ઝૈનબ અલયહીસસલામ એ નાના બચ્ચાઓ ની વાલી થઈ ને મદદ કરયુ હતું

એ વેરાન મુસાફરી કરબલા થી શામ.

આ યોજના પુરુ પાડે છે અને અનુકુળ પ્રસંગ આપે છે દુનીયા મા ગણા બચ્ચાઓ ને

શીક્ષણ નું બક્ષીસ એ શરૂઆત થી અત્યાર સુધી ના દરમ્યાન, ૨૫,૦૦૦ અભ્યાસી ની

મદદ થઈ છે.

આ યોજના પરી અને પ્રયામરી શાળા, સેકનડરી અને યુનીવરસીટી અને કોલેજ નું 

અભ્યાસ મા સેવા પુરી પાડી છે.

હામી બનો

પ્રયામરી/સેકનડરી શાળા : £૧૦/$૨૦ એક મહીના અથવા £૧૨૦/$૨૪૦ એક વરશ

હાઇયર એડયુકેશન।    : £૫૫/$૯૦ એક મહીના અથવા £૬૬૦/$૧૦૮૦ એક વરશ

શાળાની કેળવણી બચ્ચાઓ ની ઝીદગી મા એક સારું શરૂઆત મળવાની સાથે તેઓને

એક ભાગ્યશાળી અને સંતોષી કરીયર નું ચાલુ રાખવાનું મળે છે. તેઓ કશુક કરવા માટે

પુરતીરીતે શકતી અને આવડત, પોતાના કુટુંબ માટે પુરુ પાડવું - જે બધા ને ઇચ્છા હોય

કે પોતાના મા બાપ અને બચ્ચાઓ માટે કશુક કરવાની શકતી હોય.

અહીં કલીક કરો એક બચ્ચા ની ઝીદગી મા બદલાવ માટે

“જાણકારી નું ક્ષેત્ર જીવનસતવ ને ઝીદગી આપે છે” ઇમામ અલી અલયહીસસલામ

Related News


Related News


Updated 23 October 2013


Updated 28 November 2012

ZCSS Student Wins 1st Prize in Academic Excellence In Andhra Pradesh