Read a biography of Bibi Sakina (sa), the daughter of Imam Husayn (as)
Towards The Eternal Life
“હંમેશનુ જીવન નીતરફ” ધ WF દુકાને અત્યારે મળશે
જેની ખૂબ માંગ છે એવું પછી “હંમેશનુ જીવન નીતરફ” અત્યારે મળશે WF ની
આ પુસ્તક ના લેખક શૈખ બહમનપુર છે અને તરજુમો કરનાર શૈખ અબબાસ જાફર છે.
આ પુસ્તક સવાલ કરે છે “ મોત પછી શું ? અમે કયા જશુ ? મોટી અથવા નાની
દુનીયામા ? વધુ સારું કે વધારે પ્રમાણમાં ખરાબ?”
આ પુસ્તક એક પ્રયત્ન છે શોધખોળ અજાણ્યા સ્થળમાં પ્રવાસ કરવો, જે આપણા
પયગંબર હઝરત મહંમદ સલ્લાહોઅલયહીસસલામ આપણે આ સફરની જાણકારી કરી ગયા છે, “હંમેશનુ જીવન નીતરફ”. આ પુસ્તક કોશીશ આપે છે “એક ટુકુ રેખાચીત્ર કે આપણે ખ્યાલ થાય આ સફરનું, અને વધારે ગંભીર એ છે કે આપણે તૈયારી કરવું એવા અમલો જે આપણે એ રસ્તે કામ આવશે”.
આ પુસ્તક માની ન શકાય એવા પરીક્ષણ (reviews) સ્વીકાર મા આવ્યા છે અને ચોક્કસ
જરુર વાંચવા જવી છે!

લેખકની હકીકત
શૈખ મોહમદ સયયદ બહમનપુર સોશીઓલોજી મા માસટરસ ડીગરી હાસીલ કર્યા છે, LSE અને તબાતબાઇ યુનીવરસીટી, તેહરાન. અત્યારે, એ ઇનટર ફૈધ રીલેશન, ઇસલામીક
સેનટર ઓફ ઇનગલનડ મા ડીરેકટર છે. અહીં વધારે વાંચો.
અનુવાદક (translator) ની હકીકત
શૈખ અબ્બાસ જાફર ઓપટોમેટરીક નું કારોબાર મા છે. એમને ઇસ્લામી સાઇનસ મા
ડિગ્રી છે. એ મદરેસા મા ચપળ ભાગ લઈ છે અને ઝાકીરે ઇમામ હુસૈન અલયહીસસલામ છે. એ ઇસ્લામીક કોલેજમા પારટ ટાઇમ લેકચરર છે. અહીં વધારે વાંચો.
Related News
The World Federation’s Islamic Education Department is pleased to launch of the much demanded publication: ‘180 Questions: Enquiries About Islam, Vol 1’, on Practical Laws in e-book format.




