Having had the opportunity of going on Ziyarat before I was once again blessed to join the 2013 Madinah and Bab course as a mentor for the first time...
ઘ વરલડ ફેડેરેશન ઓફી KSIMC ખુશીનો સાથે જાહેરાત કરે છે પરણેલો જોડીઓ માટે ટૂંકા અભ્યાસક્રમ ની અરજી હવે
ખુલ્લો છે! આ અભ્યાસકમ કુમ શહેરમાં રાખવામા આવ્યૌ છે અને જોડીઓ માટે બહુજ આદરશ છે ઇસ્લામ અને એકબીજાની ઊંડી સમજ માટે, સાથે ઇમામ રઝા એલયહીસલામ અને સયયદા ફાતેમા માસુમા એલયહીસલામની ઝીયારત ની ફરજ અદા કરવા લાભ મળે.
દરેક વ્યક્ત માટે સહાયકની કીમત રકમ ૭૦૦ પાઉનડ થશે જેની સાથે
·
હવાઈ સફર: તેહરાન - મશહદ - તેહરાન
·
અંદરના ભાગના ફેરબદલ : તેહરાન - કુમ - તેહરાન
·
બઘાય અંદરના દરરોજના પ્રવાસનની હેરફેર ની સફર
·
૪ રાત મશહદ શહેરની હોટેલમાં રોકાણ
·
૭ રાત કુમ શહેરની હોટેલમાં રોકાણ
·
એક દિવસ તેહરાનની સફર
·
દરરોજનુ ૩ વખતનું જમણ
·
શિક્ષણ, સૂચના અને મુલાકાત બધા શીક્ષકો સાથે
વીઝાનૌ ખરચ, હવાઈ જહાઝમાં ઈરાન જવાનૌ ખરચ, વઘારે દિવસો ઈરાનમાં રોકાવાનૌ ખરચ અને પોતાની જરુરીયાતનૌ ખરચ અથવા ઇનશુરનસ અને મેડીકલનો ખર્ચો આ લવાજમમા નહી ગણાય.
તમને વિનનતી કરવામા આવેછે કે હમણાંજ એરજી કરો !
અભ્યાસકમ ધોરણ
અભ્યાસકમ એનુસાર કાળજીપુરવક બનાવેલું :-
·
ભાગલેનારાઓને મૌકૌ મળશે ચર્ચા વીચારણા માટે, એને કેટલાક અટપટા સવાલૌ તેઓની સામે આવે છે તેની ચરચા, સલાહ અને શીખામણૌ.
·
ભાગ લેનારાઓ માટે પુરી સગવડ કરવી સામાન્ય ઈસલામીક કુટુંબ નીતિશાસ્ત્ર .(family ethics)
·
જોડીઓની મદદ કરવી, શિક્ષણકાર એને અઘીકારની શોધ કરવામાં, જે ઇસ્લામી પ્રત્યેક વીચારી
·
ઇસ્લામી શાળાના ભાગીદારોને હીમત આપવી એક બીજાને, શીક્ષકો સાથે પોતાના અનુભવનો લાભ આપવૌ અને ચરચા કરવી.
·
ઘારમીક જ્ઞાન વધારવા માટે અનેક ઇબાદત કરી અલલાહની નજદીકી ઉપર ચર્ચાઓ રાખી છે.
·
પ્રખ્યાત મરજાઓ એને શીક્ષકો સાથે મુલાકાત નો સમય.
·
એકમતના વયકતી ઓ ભેગા મળીને માન્યતા ને યોગ્ય વીચારો ની
અદલાબદલી કરવા મળશે.
·
ઇમામ રઝા એલયહીસલામ એને સયયદા ફાતેમા માસુમા એલયહીસલામ ની
ઝીયારતનો મોકો મળશે.
આ બન્ને ઝીયારતોની સાથે, કુમ શહેરનું ઇતીહાસ ની જગ્યા, મરજાઓ સાથે મુલાકાત,
એક દિવસની સફર તેહરાન શહેરની એને બીજુ ઘણૂબધૂ જોવાનુ છે.
શિક્ષણ સંબંધી મેળાવડા સાથે બન્ને એક્કડ અને નીયમસર નું નહી એવું, બેઠકો શેખ અને
મરજાઓ સાથે, જે જુદા જુદા પ્રકારની અભ્યાસો સાથે ઇસ્લામી, કુટુંબ નીતીશ, એહલુલબયતના
શીક્ષણ મળસે.
અભ્યાસકમ નું વઘારે માહીતી ખબર અને શરતો સંબંધી વાંચવા માટે મહેરબાની નીચે કલીક કરૌ.
ટુક સમયમાં અરજી રજૂ કરશો તો નીરાશ નહી થવું પડે.
Related News
Due to an increased demand and a need from the young adult youth folk in search of their spouses, The World Federation and The Council of European Jamaats organised a pre-marriage workshop titled: ‘A 5 Step process to finding the right spouse’ on 12 January 2014, at the Hyderi Islamic Centre, South London.
La guerre actuelle au Yémen a coûté la vie de 8 278 personnes, dont 2 236 enfants, et a fait 16 015 blessés. Le Responsable du Comité International de la Croix-Rouge (le CICR) des opérations au Proche et Moyen-Orient, Robert Mardini a dit que la situation au Yémen est en train de devenir l'un des "conflits oubliés" du monde.




