Translate this page

English Arabic French German Greek Swahili Turkish

31 October 2025 / 9. Jamaad-Ul-Awwal 1447

Across The Red Sea NW - Gujarati

યમન ની ચાલતી લડાઈ મા, ૮૨૭૮ લોકોની જાનનો દાવો કરી છે, જેમાં ૨૨૩૬ બચ્ચા 

સમાવીશટ હતા અને બીજા ૧૬૦૧૫ લોકોને ઈજા પહોંચી હતી.  રેડ કરોસ ઇનટરનેશનલ

કમિટી ના પ્રમુખ (ICRC), રોબરટ મરડીની, નજીક અને મીડલ ઇસટના લશ્કર હાલચાલમાં 

છે, એમને કહ્યું કે યમન ની સતીથી દુનીયા મા એક “ભુલાઈ ગયેલી નો જગડો છે”.

 

ગયા વરશે મે મહીના મા વલરડ ફેડેરેશન એમના પ્રદેશ સદસ્ય મારફતે, જોખમની 

જગ્યા થી ૧૦૮ કુટુંબ ને યમનમાથી સલામતીની સાથે લઈ નીકળ્યા.  આ એક બહુજ

મોટું લશ્કર હાલચાલ હતું, જે વલરડ ફેડેરેશ એ લીઘી હતી એમની ૪૦ વરશની 

ઁઇતિહાસમાં.  હજુ પણ કોશિશ ચાલે છે.  યમન ના જુદા જુદા ગામો માથી, અલ કાઇદા 

ના ચેક પોઇટમા થી સફર કેવી રીતે પસાર થઈ અને હુદયદા, જે બંદર પાસેનું છે, 

ત્યાં થી બધા સાબુક મા તોફાની દરીયા મા સફર કરી ને જીબુટી પહોંચ્યા, જે આપણે

ઉપરની ડોકયુમેનટરી, “ એકરોસ ઘ રેડ સી” મા બતાવે છે. 

 

આ ડોકયુમેનટરી, વીગતવાર બતાવે છે, વલરડ ફેડેરેશન કેવી રીતે વ્યવસ્થા કરી આપે

છે ગણા મહીના સુધી અને બઘાયને કેવી રીતે જુદા જુદા દુનીયામા સેટલ કરે છે. 

 

આ જુલમનુ બહુજ ડરવાનું વરણ છે,  પણ સાથે એક કોમ કેવી રીતે સફળતા હાસીલ 

કરે છે, જ્યારે કોમના બધા લોકો દયાળુ અને ઉદારતા સાથે કામ કરે છે.  આ ડોકયુમેનટરી 

એક આદર છે જે લોકોએ અમને મદદ આપી છે અને હજી પણ ચાલુ મદદ આપે છે.

 

આ નીરવાસી મોઅમીનો આજે ભયંકર વાતાવરણમાં નથી, જે ગયા વરસે હતા, પણ તેઓની

સફર હજી ચાલુ છે.  અમારી આ પરકીયા, બાકીના નીરવાસ મોઅમીનો ને રહેઠાણ મા

પહોંચ માટે, અમે તમને વીનતી કરે છે, મહેરબાની કરીને અમને સાથ આપતા રહેજો.  આ

કામ સહેલું નથી અને તમારી મદદરુપ - બન્ને નાણાકીય અને બીજી રીતે પણ બહુજ 

આભારી રૂપ રહેશે.  આપણા જમાતના ગણાય સદસ્ય ઉદારદીલે બહુજ જરુરીયાત 

દાન આપેલું છે અને અમુક નીરવાસી ને નોકરી મા રાખેલું છે.  તમે પણ જો મદદરુપ 

કરી શકતા તો મહેરબાની કરીને આગળ આવો.

 

 

યમન અપીલને દાન આપવું હોય, તો મહેરબાની કરીને અહીય કલીક કરો. 

 

બીજી રીતે મદદ કરવું હોય, તો મહેરબાની કરીને લખો [email protected]


Related News


‘Zakat al-Fitrah’ is a religious tax paid at the end of the month of Ramadan. Find out more and make your payment here.


With the month of Ramadhan only 29 days away now, the excitement is building amongst Muslims all over the world.


The World Federation distributed 693 bags of flour to flood victims in Pakistan. Read the report here.