Read about the Question Time event with WF and Regional Leadership teams held in Toronto.
તમારા વેપારને રજિસ્ટ્રર આજે કરો

આપણી સમાજ હમેશાં કુદરતી રીતે વેપારી સાહસ ખેડનાર છે, જે કોઇ ધરતી
પર આપણે પોતે। સ્થાપ્યા હોય, આજે હવે સ્વસ્થતા અનુભવ અને અભિપ્રાય
વિશાળ જથ્થો જુદી જુદી વિવિધ પ્રકારની વસ્તુ નો જાતવાન જથ્થો. આપણી
સમાજને એકબીજા સાથે જોડવા ની ઉત્સાહ, WF ખોજા બીઝીનેસ ડિરેક્ટરી
વીકસવુ છે.
ખોજા બીઝીનેસ ડિરેક્ટરી વેપારવણજ અને ધંધો, આપણા સમાજના મેમ્બર
વચ્ચે સર્જન થશે. આ ડિરેક્ટરી નું વર્તન આપણા સમાજ ના વેપારી અને માલિકો ની અંદર ઓટલો, જેઓ તેમના બીઝીનેસ અપલોડ કરે અને સમાજના
મેમ્બર ને જોઈતી વસ્તુ જેમકે સેવા અને બનાવેલું માલ શોધવું. આ ડિરેક્ટરી
સારા પરિણામ ની આશા દર્શાવે તપાસ પ્રમુખ લેખ જે લોકોને જોગવાઈ કરે
ઇનડસટરી, લોકેશન અને વેકેનસી.
આ ડિરેક્ટરી નું એઇમ છે કે આપણી સમાજની અંદર શરૂઆત થી આખર સુધી, વેપારી અને વેપારી; વેપારી અને ગ્રાહક વચ્ચે કામકાજ વધારવું અને શકતીની
માત્ર એક બીજા સાથે વધારવું, આગળ આવવા મદદ કરે અમારા સમાજમાં
સફળતા.
નેટવર્ક વગર કોઇ પણ વેપાર ને સફળતા મુશ્કેલ છે. અમને આશા છે કે
આપણી સમાજ ને લાગતું એકતાની સાથે એક ડગલું આગળ ભરી અને એક
સાથે જોડી મજબૂત કરે આપણા ભાઇચારા મા વધારો કરે એક વેપારી સમાજ
જેમાં ભરોસો, સમાજની રીતભાત આધારે અને એક કરવાનું ઊંચું તત્ત્વ જે
શરીઅત મા બહુજ ભાર અપાય છે.
ઉપરાંત, વેપારી ના માલિક ને એક અનુકુળ સમય નો ફાયદો મળશે. આપણી
સમાજના ઠેકેદારો ને સલાહ આપવા અને શીખવા, એમની પાસેથી જેઓ અગાઉથી વીશીષટ ખાસ સ્થાપી લીધું છે.
આ સલાહકાર સેવા આશાવરી રીતે મજબૂત કરશે આપણી દરમિયાન અને
વેપારી સાહસ ખેડનાર સ્પિરિટ આપણી સમાજમાં વરશો સુધી રહેશે ઇનશાઅલલાહ.
તમારા વેપારને રજિસ્ટ્રર આજે કરો
Related News
Related News
Read about our Real Talk event at our Second Executive Council Meeting





