વહાલા અમારા જમાતના સમાજ

 

સલામ અલયકુમ

 

આશા છે કે તમે બધા અલલાહ ની મહેરબાની થી ઠીક હશો.  ગયા શનીવાર અને રવીવારે અમને

બીજા કરુણ સમાચાર નો અનુભવ મલ્યું છે જેમાં ત્રણ બોમબ આત્મહત્યા વેળે ફેંકવા આવ્યા છે,

ડમસકસમા, બીબી ઝૈનબ એલયહીસલામ ના ઝરીહની નજીક.  આ એટેકને  વલરડ ફેડેરેશન ભારપુરવક વખોડે છે અને બીજા કોઇ પણ એટેક જે નીરદોશ લોકોને ઈજા પહોંચાડે.  અમારી દુઆ છે તે

લોકો સાથે જેઓ દુનીયા ભરમા આવી બલામાં ફસાયેલા છે.

 

ગયા શનીવર અને રવીવારે, મને મોકો મળ્યો હતો કોએજ સકોલર રીટરીટ ની બેઠકમાં.

આ એક ઉત્તમ તક હતું નેટવરક અને યુરોપ ના સકોલરસ સાથે સમય વીતાવાનુ,

ઉમમીદ છે કે તેઓને લાભકારી હતું.

 

તમને ધ્યાન મા હશે કે આયતુલલાહ આગા સીસતાની સાહેબ એડવાઇસ ફોર ઘ

બીલીવીગ યુથ આપી ગયા છે, વિનંતી કરુ છું કે તમે બધા આ આઠ ચેતવણી

જરુર વાંચો અને તમારા મીત્રો અને કુટુંબ સાથે ભાગ કરશો.  આ એક અત્યુત્તમ સલાહ

છે અને ઇનશાલાહ, અમને બઘાયને લાભ મળશે.  એક ભાગ જે મને બહુજ કીમતી

દેખાયું તે એ હતું,” અલલાહ બહુજ પસંદ કરે છે એ કોમના લોકો એકબીજા ના

સુધારામાં મદદરુપ કરે છે.

 

અમે બઘા સ્વીકાર કરે છે, અમારા જમાતના સદસ્યો જેઓ દુનીયા ભરમા અદ્ભુત કામ

કરી રહ્યા છે.  ૧૨મી જાન્યુઆરી ૨૦૧૬, ડોકટર મોહસીન જાફર, માયએમી અને ભાઈ

જવાદ ખાખી, સીયાટલ, ને આમંત્રણ હતું બેરેક ઓબામા ની છેલ્લી સટેટ ઓફ ઘ યુનીઅન

એડરેસમા.  ડોકટર જાફર, અમારી જમાતના એક એકટીવ સદસ્ય અને બહુજ

રસપેકટફુલ ડોકટર જે ૩૦ વરશ ઉપરના અનુભવી છે.  ભાઇ જવાદ ખાખી સીઇઓ

અને એક સફળતા સોફટવેર ના ફાઉનડર છે સાથે ઇસનાઅશરી મુસલીમ એસોસીયેશન

ઓફ નોરથ વેસટ(IMAN) ના ફાઉનડીગ ડિરેક્ટર છે.

 

કોમના બીજી સદસ્ય, ડોકટર સુકેયના હીરજી, એ ટ્વીટર નો હુમલો ૨૪મી જાન્યુઆરી મા શરૂઆત કર્યા હતા, જે બીનઅસરકારક અટકાવવા માટે, જે બરીટનના પરાઈમ મીનીસટર, ડેવીડ કેમરના ટીકાઓને મુસલમાન

ઓરતો ને ટરેડીશનલ સબમીસીવનેસ થનારું બરીટનમા.  મુસલમાન બરીટીશ નારીઓ

એ તેઓને પાર પાડ્યો, ખાસ કેરવણી, પોતાના મુખ્ય શોખનો વીષય, હેશટેગ #

ટરેડીશનલ સબમીસીવ ના નામે ટ્વીટ કર્યા.  આ સમયમાં બહુજ જરુરી છે કે અમે

બઘાય ભેગા સામનો કરે કે હવે આ બદલાવ નો એવી રીતે સામનો કરે જે અમારા ઉપર

જબરદસ્ત થી નાંખવાના આવે છે.

 

આજે દુનીયા મા ગમગીન સથીતી ફેલાઈ ગઇ છે, તેમાં એક અમારા જમાતના એક

નવજવાનનો કિસ્સો છે, જેમને યમન મુકી અને અમારા સાથે જીબુટીના કેમપમા હતા.

એમને એક બે દીવસ પછી યુ એસ મા ફેલોશીપ ની માગણી કરી અને થોડાક દીવસો

પછી યુ એસ ઓફીશીઅલ સાથે કેમપમા મુલાકાત થઈ અને હવે યુ એસ મા ભણવાનું

મોકો મળ્યો.  આ એક બહુજ હીમત હતી, એક બહુજ ભયંકર હાલત મા, જયા બીજા

નબળા પડી જાય, પણ આ જવાને એમનું કામ પુરુ કરયુ.  આ અજબ યુવાન ને

જોઈને અમારી ટીમ ને બહુજ હીમત આપી છે.  આ યુવક જેમને સખત દુખો પસાર

થવા, છતા હીમત રાખી અને એમના સપના પુરા કરે, તો અમને પણ એવી પ્રેરણા

હોવી જોઈએ.

 

વલરડ ફેડેરેશન એક પરોજેકટ, જેમાં અમારા સંસ્કાર અને હેરીટેજ ને કાયમ રાખવા

માટે ચાલુ કરી છે, અમારા મુંબઈ ના ટીમ ખોજા હેરીટેજ પરોજેકટ અમારા થોડાક

જમાતના વડીલોની મુલાકાત માટે ગયા હતા.  આ મુલાકાત ની વીડીઓ ઉતારેલી છે

જેમાં દેખાવે છે ગણાય કીમતી ઇતીહાસ, સંસ્કાર અને દીન ની સલાહ જે અમારા

સીનીયર સદસ્ય પાસેથી મળી.  અમારું આ મકસદ ચાલુ રહેશે આફરીકા, યુરોપ અને

નોરથ એમેરીકા ઇનશાલાહ.  અમારી મુંબઈ ની ટીમ ચોથો એહકામે મયયતનુ વરકશોપ,

જે મવલાના ગુલામ અબાસ, ભાગ લેનારા ને અનુભવી ઘારમીક સંબધ વીંધી એહકામે

મયયતના શીખ્યા અને આવી વરકશોપ ચાલુ રહેશે.

 

આ એઠવાડીઓમા હું મુસલીમ યુથ હેલપ લાઇન એનુયલ ડીનરમા ભાગ લઇશ જે

કો એ જ સાથે કરી છે.  આ મુસલીમ યુથ હેલપ લાઇન અજબ કામ કરે છે અને હું

બહુજ આતુર છું લાંબી મુદ્દત સુધી ઉત્તેજન આપવા માટે ઇનશાલાહ .

 

બીજા અઠવાડીએ એમની વીગત વાર લખાણ હશે.

 

અંત મા વલરડ ફેડેરેશન, કોઇ યોગ્ય વયકતીની જે ને નોકરીની ઇચ્છા હોય ,

એડમીનીસટરેશન મા સટેનમોરની ઓફીસમા.  આ એક બહુજ અનુકુળ સમય છે

અમારી ઓરગનાઝન મા અને લોકોની ઝીદગી મા બદલાવ માટે. કામનું વરણન

જૂઓ અને જો દીલજસબી હોય તો સેકરટેરીયલ ટીમ ને લખજો.

 

હવે અમે ગુજરાતી અને ફ્રેંચ મા અમારા સમાચાર લખે છે, જરુર બઘાય જમાતના

સદસ્ય ને લાભ મળે અને અમારું સસકરતી કાયમ રહે. તમારા વીચારો અમે આભારી

છે તો અચકાયા વગર અમને લખજો.

 

સલામ અને દુઆ

 

શબબર ઘાલા